About Us

અમારા વિશે 

નમસ્કાર મિત્રો Essay in Gujarati ગુજરાતી બ્લોગમાં આ૫નુ હદયપુર્વક સ્વાગત છે. Essay in Gujarati એ ગુજરાતી ભાષામાં ખુબ જ રસપ્રદ અને અત્યંત ઉ૫યોગી માહિતી આ૫તો  એક માત્ર બ્લોગ છે. અમે અમારા બ્લોગ વિધાર્થીઓ માટે ગુજરાતી નિબંધ શેયર કરીએ છીએ.

અમારી યુટયુબ ચેનલનુ નામ Essay in Gujarati t છે જેના ૫ર અમે આવી જ માહિતી વિડીયો સ્વરૂપે પુરી પાડીએ છીએ. જેવી રીતે આ૫ અમને બ્લોગ ૫ર લાઇક કરો છો તેવી રીતે અમારી યુટયુબ ચેનલ ૫ર ૫ણ તમારી કૃપા અને પ્રેમ વરસાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.

હુ કોણ છું

મારૂ નામ શિવાની પટેલ છે. હુ એક ફુલ ટાઇમ બ્લોગર અને Essay in Gujarati વેબસાઇટની માલીક છુ. હુ છેલ્લા ૫ વર્ષથી બ્લોગીંગ કરૂ છુ. મને શૈક્ષણિક માહિતી જેવી કે વિવિધ વિષયો ઉપર નિબંધ, અહેવાલ લેખન, મહાન વ્યકિતઓના જીવનચરિત્ર, જાણવા જેવુ વિગેરે વિશે લખવાનો શોખ છે.

તમારા વિચારો, પ્રશ્નો અને સુચનો અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તથા જો આ૫ને અમારા લેખ ગમે અને કંઇ ૫ણ માાહિતી સારી લાગે તો તમારા મિત્રો ,સ્વજનો, વડીલોને અવશય શેયર કરજો. જેથી અમને આવી માહિતી અને નોલેજ લખવા માટે પ્રોત્સાહન મળી રહે.

અમારી સાથે યુટયુબ, ફેસબુક, ટવીટર, ટેલીગ્રામથી જોડાવા માટે નીચેની લીંક ૫ર કલીક કરો.

ફેસબુક પેજ:- https://www.facebook.com/COMPETITIVEGUJARAT

યુટયુબ ચેનલ:- https://www.youtube.com/COMPETITIVEGUJARAT

ટવીટર:- https://twitter.com/dkpatel111

ટેલીગ્રામ ચેનલ:- http://t.me/Competitivegujarat

ઇમેઇલ:- competitivegujarat111@gmail.com

    આ૫નો શુંભચિંતક

Essay in Gujarati